Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી નજીક બોલેરોમાં ક્રૂરતા પૂર્વક બાંધીને લઈ જવાતી ત્રણ ભેંસને મુક્ત કરાઈ

મોરબી નજીક બોલેરોમાં ક્રૂરતા પૂર્વક બાંધીને લઈ જવાતી ત્રણ ભેંસને મુક્ત કરાઈ

મોરબી – હળવદ હાઈવે ઉપર ઉંચી માંડલ ગામ નજીકથી મોરબી તાલુકા પોલીસે બોલેરો ગાડીમાં ક્રૂરતા પૂર્વક લઈ જવામાં આવી રહેલા ત્રણ ભેંસને મુક્ત કરાવી પશુ પ્રત્યે ક્રૂરતા આચરનાર મોરબીના ચાચાપર ગામના શખ્સ વિરુદ્ધ ગુંન્હો રજીસ્ટર કર્યો હતો.

મોરબી – હળવદ હાઇવે ઉપર બોલેરો ગાડી નંબર જીજે – 36 – ટી – 1191મા આરોપી જીવણભાઈ મેઘાભાઈ પઢારિયા ઉ.50 નામનો શખ્સ ત્રણ પાડી (ભેંસ) ખીચો ખીચ ભરી ઘાસ ચારો કે પાણીની વ્યવસ્થા કર્યા વગર નીકળતા મળી આવતા પોલીસે આરોપીને ઝડપી લઈ મહેન્દ્રનગર ચોકડી નજીક નિરાધાર ગૌશાળા ચલાવતા ખુશાલભાઈ સુરેશભાઈ વડાલીયાની ફરિયાદને આધારે આરોપી વિરુદ્ધ પશુ પ્રત્યે ક્રૂરતા આચરવા અંગે ગુન્હો નોંધી ત્રણેય જીવને મુક્ત કરાવ્યા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments