Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiસીતારામ સેવા ગ્રુપ દ્વારા ગરીબ બાળકોને પિચકારી, રંગબેરંગી કલર આપીને હોળીની ઉજવણી...

સીતારામ સેવા ગ્રુપ દ્વારા ગરીબ બાળકોને પિચકારી, રંગબેરંગી કલર આપીને હોળીની ઉજવણી કરાઈ

મોરબીમાં આજરોજ હોળીના પાવનપર્વ નિમિતે સીતારામ સેવા ગ્રુપ દ્વારા ગરીબ બાળકોને પિચકારી તેમજ રંગબેરંગી કલર આપીને હોળીની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે મોરબી શહેર યુવા મોરચાના મહામંત્રી યોગીરાજસિંહ જાડેજા , યુવા ભાજપ આગેવાન હિરેનભાઈ કરોતરા, યુવા રાજપૂત સમાજ આગેવાન ભગીરથસિંહ ઝાલા, ભરતસિંહ વાળા તેમજ એડવોકેટ ધર્મભાઈ રાવલ સહિત યુવાનોએ નાના બાળકો સાથે તહેવારની ઉજવણી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments