Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના બરવાળા ગામે હલરમાં આવી જતા ખેત શ્રમિકનું મોત

મોરબીના બરવાળા ગામે હલરમાં આવી જતા ખેત શ્રમિકનું મોત

મોરબી તાલુકાના બરવાળા ગામે કાનજીભાઈ નામના ખેડૂતની વાડીમાં કામ કરતા મહેશભાઈ ગુમાનભાઈ ભુરિયા ઉ.20 નામના ખેતશ્રમિક વાડીમાં હલરમાં કામ કરતા હતા ત્યારે હલરમાં આવી જતા ગંભીર ઇજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments