Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના ગાળા નજીક કુંડીમાં ડૂબી જતાં યુવકનું મોત

મોરબીના ગાળા નજીક કુંડીમાં ડૂબી જતાં યુવકનું મોત

મોરબી તાલુકાના ગાળા ગામની સીમમાં આવેલ એડીકોન સિરામિક ફેકટરીમાં ખરાબ પાણીની કુંડી ખાલી કરવા સમયે અજયભાઈ જેન્તીભાઈ સોઢા ઉ.25 રહે. ભડિયાદ કાંટા પાસે, મોરબી નામનો યુવક કુંડીમાં ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments