Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના ગાંધીચોકમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમી ઝડપાયા

મોરબીના ગાંધીચોકમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમી ઝડપાયા

મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ગાંધી ચોકમાં દરોડો પાડી જાહેરમાં ચલણી નોટ ઉપર નોટ નંબરીનો જુગાર રમી રહેલા આરોપી, અબ્બાસભાઈ અકબરભાઈ ખુરેશી, નીતીનભાઈ તરશીભાઈ ચાવડા, સફીભાઇ તારમામદભાઈ મોટલાણી, મનીષભાઈ મહાદેવભાઇ મહાલીયા અને ભાવેશભાઈ જેન્તીભાઇ ઠક્કરને રોકડા રૂપિયા 3150 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments