Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં ઠગાઈના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

મોરબીમાં ઠગાઈના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલ છેતરપિંડીના ગુન્હાના છેલ્લા 12 વર્ષથી નાસતો ફરતો આરોપી મહેશકુમાર અંજનસિંગ રાજપૂત રહે.ઉત્તરપ્રદેશ વાળો હાલમાં કચ્છના ભચાઉ ખાતે હોવાની બાતમીને આધારે મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે ઝડપી લઈ આરોપીને મોરબી સીટી એ ડિવિઝન પોલીસને સોંપી આપ્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments