Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiટંકારાના નસીતપર ગામે ત્રણ શખ્સો જુગાર રમતા ઝડપાયા

ટંકારાના નસીતપર ગામે ત્રણ શખ્સો જુગાર રમતા ઝડપાયા

ટંકારા તાલુકાના નસીતપર ગામની ફૂલવાડી તરીકે ઓળખાતી સીમમાં પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી મોસીનભાઇ અબ્દુલભાઇ રાઠોડ, આશીતભાઇ દિનેશભાઇ પસાયા અને અકીલજાવેદ અબ્દુલભાઇ ચૌહાણ નામના ત્રણ શખ્સને ઝડપી લઈ રોકડા રૂપિયા 5900 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments