Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવાંકાનેરમાં લૂંટના ગુનામાં 6 વર્ષથી ફરાર આરોપીને નાગપુરથી ઝડપાયો

વાંકાનેરમાં લૂંટના ગુનામાં 6 વર્ષથી ફરાર આરોપીને નાગપુરથી ઝડપાયો

વાંકાનેર : વાંકાનેર સિટી પોલીસ મથક વિસ્તારના લૂંટના ગુનામાં છેલ્લા 5 વર્ષથી નાસતા ફરતા આરોપી નિતેષ બ્રિજલાલ શુકલા રહે.આશાપુરા (નેવાડી) ઉતરપ્રદેશ વાળો નાગપુરમાં હોય ત્યાંથી તેને પકડી લઈ વાંકાનેર લાવીને આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments