Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMaliya Miyanaમાળીયાના લવણપુર ગામે માનસિક બીમારીથી કંટાળી યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત

માળીયાના લવણપુર ગામે માનસિક બીમારીથી કંટાળી યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત

માળીયા મિયાણા તાલુકાના લવણપુર ગામે રહેતા કાદરભાઈ હારુનભાઈ કમોરા ઉ.40 નામના યુવાને માનસિક બીમારીથી કંટાળી જઈ પોતાના ઘેર રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મૃત્યુ નીપજયું હતું. બનાવ અંગે માળીયા મિયાણા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments