Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવાંકાનેરના ધરમનગરમા યુવતીએ ગળેફાંસો ખાઈ  જીવાદોરી કાપી નાખી

વાંકાનેરના ધરમનગરમા યુવતીએ ગળેફાંસો ખાઈ  જીવાદોરી કાપી નાખી

વાંકાનેર શહેરના પંચાસર રોડ ઉપર ધરમનગર વિસ્તારમાં રહેતા મૂળ જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાના દુધાળાગીરના વતની જસવંતીબેન નિલેશભાઈ કરગઠિયા ઉ.24 નામની યુવતીએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળાફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments