Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiટંકારામાં યુવકનો મૃતદેહ મળી આવ્યો : ઓળખ મેળવવા તજવીજ

ટંકારામાં યુવકનો મૃતદેહ મળી આવ્યો : ઓળખ મેળવવા તજવીજ

ટંકારા લતીપર ચોકડી પાસેથી અજાણ્યા યુવકની લાશ મળી આવી હોય આ મામલે પોલીસને જાણ થતાં પોલીસે મૃતક યુવકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આજે તા.29 ના રોજ ટંકારાની લતીપર ચોકડીથી લતીપર જવાના રોડ ઉપર આવેલ વજાબાપા ટી સ્ટોલ ખાતેથી 108 એક અજાણ્યો પુરૂષ ઉ.વ. આશરે 40ની ડેડ બોડી સરકારી હોસ્પિટલ ખાતે લાવેલ હતા. આ પુરૂષે શરીરે આખી બાઇનો કાળા જેવો શર્ટ તથા કોટનનુ ગ્રે કલરનુ પેન્ટ પહેરેલ છે તથા ગળામા કાળો દોરો તથા જમણી બાજુ કાનમા પીળી ધાતુની કડી પહેરેલ છે તથા કમરે કાળા કલરનો રેન્જીનનો બેલ્ટ પહેરેલ છે. આ પુરુષ અંગે કોઈને માહિતી હોય તો ટંકારા પોલીસ સ્ટેશન મોબાઈલ નંબર- ૬૩૫૯૬ ૨૬૦૭૬, કે.એમ. છાસીયા -પોલીસ ઇન્સ્પેકટર ટંકારા મો.નં. ૬૩૫૯૬ ૨૬૦૭૫, આર.એન.કણઝરીયા પો.હેડ કોન્સ. ટંકારા પો.સ્ટે મો નં-૯૭૩૭૫ ૪૭પપપ તથા મોરબી જીલ્લા કંટ્રોલ રૂમ મો.નં. ૭૪૩૩૯ ૭પ૯૪૩નો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments