Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMaliya Miyanaમાળિયા (મિં) મેઈન બજારમાંથી વરલી મટકાનો જુગાર રમાડતો એક ઝડપાયો

માળિયા (મિં) મેઈન બજારમાંથી વરલી મટકાનો જુગાર રમાડતો એક ઝડપાયો

માળીયા મિયાણા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મેઈન બજારમાં મદરેસા પાસે જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી નૂરમામદ અબ્દુલભાઇ લધાણી રહે.ખાખરેચી વાળાને વરલી મટકાના સાહિત્ય તેમજ રોકડા રૂપિયા 600 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments