Wednesday, March 25, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના ટીંબડી નજીક ટ્રક હડફેટે બાઈક ચાલકનું મોત

મોરબીના ટીંબડી નજીક ટ્રક હડફેટે બાઈક ચાલકનું મોત

મોરબી : મોરબી – માળીયા હાઇવે ઉપર ટીંબડી ગામના બસસ્ટેન્ડ પાસે જીજે – 08 – યુ – 2208 નંબરના ટ્રક ચાલકે જીજે – 36 – જે – 9583 નંબરના બાઈક ચાલક પ્રકાશભાઈ વસંતભાઈ સોમાણી રહે.વીસીપરા મેઈન રોડ, ખાદી ભંડાર પાસે, મોરબી વાળાને હડફેટે લઈ અકસ્માત સર્જી માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડતા પ્રકાશભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતના આ બનાવ અંગે મૃતકના ભાઈ આકાશભાઈએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments