Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiહરડે પ્રચાર કેન્દ્ર (મોરબી) દ્વારા કાલે રવિવારે નેચરલ વસ્તુઓનું વેચાણ

હરડે પ્રચાર કેન્દ્ર (મોરબી) દ્વારા કાલે રવિવારે નેચરલ વસ્તુઓનું વેચાણ

સ્થળ અને સમય
માર્કેટિંગ યાર્ડની બહારની બાજુએ,આર.ડી.સી.બેન્કના દરવાજા પાસે,ન્યુ હાઉસિંગ બોર્ડની સામે,સનાળા રોડ,મોરબી તારીખ 06-4-2025 અને રવિવારે સવારે 8 થી બપોરના 12 વાગ્યાં સુધી

હરડે પ્રચાર કેન્દ્ર (મોરબી) દ્વારા કાલે રવિવારે નેચરલ વસ્તુઓનું વેચાણl

વેંચાણ માટે ઉપલબ્ધ વસ્તુઓની માહિતી :
▪️હરડે પાવડર , ગીલોય ઘનવટી, નેચરલ સાબુ,ડાંગ ની રાગી ના ભૂંગરા તથા લોટ મળશે ,ગૌમૂત્ર અર્ક, કેળા ના પાપડ ,આમળા-અરીઠા-શિકાકાઈ પાવડર, સિંધાલુણ નમક,નગોળનું તેલ, આંબળાની મીઠી કેન્ડી.
▪️રાહતદરે દસ જાતના ગુલાબ તેમજ અન્ય અલગ અલગ ફૂલછોડ.
▪️રસોડામાં ઉપયોગી એવા લાકડામાંથી બનાવેલ પાટલા,વેલણ,જેરણી …વગેરે.
▪️ઓર્ગેનિક શાકભાજી મળશે.

આ વિતરણ વ્યવસ્થા અને મોરબી હરડે પ્રચાર કેન્દ્રનાં સંયોજક શ્રી જીતુભાઇ ઠક્કરની યાદી જણાવે છે કે આ વેંચાણ કેન્દ્રનો સૌ લાભ લ્યે.h
(નિરોગી રહીએ ~ પ્રકૃતિ તરફ વળીએ ~ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળીએ ~ઘરેથી કાપડની થેલી સાથે લાવીએ)

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments