Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMaliya Miyanaમાળીયાના મોટી બરાર ગામે વિદેશી દારૂ ભરેલી કાર સાથે એક પકડાયો

માળીયાના મોટી બરાર ગામે વિદેશી દારૂ ભરેલી કાર સાથે એક પકડાયો

માળીયા મિયાણા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે મોટી બરાર ગામના પાણીના ટાંકા પાસેથી જીજે – 36 – એએફ – 6285 નંબરની ઇકો કાર રોકી તલાશી લેતા કાર ચાલક આરોપી વિક્રમ જેસંગભાઈ મિયાત્રા રહે.મોટા દહીંસરા વાળાના કબ્જામાંથી વિદેશી દારૂની 36 બોટલ કિંમત રૂપિયા 16,740 તેમજ એક મોબાઈલ કિંમત રૂ.5000 તેમજ 4 લાખની ઇકો કાર મળી કુલ રૂ. 4,21,740નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આરોપી વિક્રમની પૂછતાછમાં વિદેશી દારૂનો આ જથ્થો જશાપરના મુન્નાભાઈ પાસેથી મેળવ્યો હોવાનું કબુલતા પોલીસે તપાસના જે ખુલે તે તમામ આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments