Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં 8 એપ્રિલે ભાજપ દ્વારા સક્રિય સભ્ય સંમેલન

મોરબીમાં 8 એપ્રિલે ભાજપ દ્વારા સક્રિય સભ્ય સંમેલન

મોરબી : ભાજપના 46માં સ્થાપના દિવસના અનુસંધાને આગામી તારીખ 8 એપ્રિલના રોજ મોરબીમાં ભાજપ દ્વારા સક્રિય સભ્ય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીની ઉમા ટાઉનશીપ ખાતે સાંજે 5 કલાકે મોરબી-માળિયા વિધાનસભા વિસ્તારના સક્રિય સભ્યનું સંમેલન યોજાશે. જેમાં વિધાનસભા વિસ્તારના સંગઠનના પૂર્વ હોદ્દેદારો તેમજ સંગઠનમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર તમામ આગેવાનોનું સન્માન કરવામાં આવશે. તો આ કાર્યક્રમમાં સક્રિય સભ્યોને ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા આમંત્રણ પાઠવાયું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments