Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી મનપાએ જાહેરમાં થૂંકનાર લોકોના ફોટા સાથે પોસ્ટર લગાવ્યું

મોરબી મનપાએ જાહેરમાં થૂંકનાર લોકોના ફોટા સાથે પોસ્ટર લગાવ્યું

મોરબી મનપા જાહેરમાં પાનની પિચકારી લગાવનાર પાન માવાના શોખીનો સામે આકરા પાણીએ થયું છે.જો કે મનપાએ અગાઉ જાહેર મિલકતને થુંક દાની બનાવનાર લોકોને 500 રૂપિયા દંડ કરવાની જોગવાઈ કરતા પોસ્ટર લગાવ્યા હતા. તેમ છતાં અમુક પાન માવાના શોખીનો આદત સે મજબુર હોય તેમ જાહેરમાં પાન માવાની પિચકારી થુંકતા મનપાએ આવા શોખીનોના ફોટા પાડી પોસ્ટર લગાવ્યું છે અને બીજા શોખીનોને પણ આવી કરતૂતો ન કરવાની ચેતવણી આપી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments