Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી લીલાપર રોડ પર માઇનોર બ્રિજ માટે રૂ.2.65 કરોડ મંજુર: ધારાસભ્ય દુર્લભજીભાઈ...

મોરબી લીલાપર રોડ પર માઇનોર બ્રિજ માટે રૂ.2.65 કરોડ મંજુર: ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ મુખ્યમંત્રીનો આભાર માન્યો

મોરબી લીલાપર રોડ પર માઇનોર બ્રિજ બનાવવા માટે અંદાજીત રૂપિયા 2.65 કરોડ મંજૂર કરાતા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.

મોરબી તાલુકાના મોરબી લીલાપર રોડ પર આવેલ માઇનોર બ્રિજ બનાવવા માટે અંદાજીત રૂપિયા 2.65 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. જે બદલ ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજી દેથરીયાએ  ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો છે અને મોરબી જિલ્લાનો ઝડપી વિકાસ થવાની આશા વ્યક્ત કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments