Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiહળવદના ચરાડવા ગામે ખેતમજૂરને આપેલા ઉપાડ મામલે વાડી માલિકો ઝઘડી પડ્યા

હળવદના ચરાડવા ગામે ખેતમજૂરને આપેલા ઉપાડ મામલે વાડી માલિકો ઝઘડી પડ્યા

હળવદ : હળવદ તાલુકાના ચરાડવા ગામે રાજુભાઇ જીલાભાઈ રાજપૂતની વાડીએ ખેતમજૂરી કરતા કરણ નામના શ્રમિકને ફરિયાદી સુરેશભાઈ બાબુભાઇ સોલંકીએ 1700 રૂપિયા ઉછીના આપેલ હોવાથી તે રૂપિયા પરત માંગવા અવાર નવાર કહેવા છતાં રૂપિયા પરત ન આપતા અંતે ફરિયાદી સુરેશભાઈએ કરણ જે વાડીએ કામ કરે છે તે વાડીના માલિક રાજુભાઇ જીલાભાઈ રાજપૂત રહે.ચરાડવા વાળાને ફોન કરતા આરોપી રાજુભાઈએ સુરેસભાઈને ફોનમાં ગાળો આપી ટાંટિયા ભાંગી નાખવા ધમકી આપતા બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments