Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમા ભાડા કરાર વગર દુકાન ભાડે રાખનાર ગોલાનો ધંધાર્થી સામે કાર્યવાહી

મોરબીમા ભાડા કરાર વગર દુકાન ભાડે રાખનાર ગોલાનો ધંધાર્થી સામે કાર્યવાહી

મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે શહેરના ગ્રીનચોક વિસ્તારમાં મોમાઈ બરફ ગોલાની દુકાન ધરાવતા નવઘણ ભીખાભાઇ રાતડીયા ઉ.39 નામના શખ્સે ભાડે લીધેલ દુકાન અંગે ભાડા કરાર કરાવ્યો ન હોય પોલીસે જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામના ભંગ બદલ બીએનએસ કાયદાની કલમ 223 મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments