Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમિશન નવભારતના હળવદ શહેર અધ્યક્ષ તરીકે તારબુંદીયા મહેશભાઈની વરણી

મિશન નવભારતના હળવદ શહેર અધ્યક્ષ તરીકે તારબુંદીયા મહેશભાઈની વરણી

મિશન નવભારતના હોદેદારોની નિમણુક કરી જવાબદારી સોપવામાં આવી રહી છે જેમાં આજે મોરબી જીલ્લા મિશન નવભારતના પ્રમુખ રામભાઈ જીલરીયા દ્વારા હળવદ શહેર અધ્યક્ષ તરીકે તારબુંદીયા મહેશભાઈ કરશનભાઈની વરણી કરવામાં આવી છે ત્યારે સંગઠનના આગેવાનોએ શુભકામનાઓ પાઠવી છે

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments