જિલ્લા પંચાયત સદસ્ય જાનકીબેન જીગ્નેશભાઈ કૈલાના જન્મદિવસની અનોખી ઉજવણી
મોરબી જિલ્લા પંચાયત સદસ્ય જાનકીબેન જીગ્નેશભાઈ કૈલાના જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જાનકીબેન જીગ્નેશભાઈ કૈલા( જિલ્લા પંચાયત સદસ્ય, મહેન્દ્રનગર સીટ) ના જન્મદિન નિમિત્તે ડૉ હેડગેવાર સ્મારક સમિતિને આર્થિક અનુદાન અર્પણ કરી જન્મદિનની સાર્થક ઊજવણી કરવા બદલ સમિતિ આભાર વ્યક્ત કર્યો છે અને જાનકીબેનને જન્મદિવસની અનંત શુભકામનાઓ પાઠવી હતી.











