Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમિશન નવભારતની મોરબી જિલ્લા ટીમ દ્વારા ડો. બાબાસાહેબને પુષ્પાંજલિ અર્પણ

મિશન નવભારતની મોરબી જિલ્લા ટીમ દ્વારા ડો. બાબાસાહેબને પુષ્પાંજલિ અર્પણ

મોરબી : આજ રોજ મિશન નવ ભારત મોરબી જિલ્લા ટીમ દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી. આ તકે સૌએ ડો. બાબાસાહેબે પોતાનું સમગ્ર જીવન વંચિત વર્ગોના કલ્યાણ માટે ખપાવ્યું. શિક્ષણ, સમાનતા અને ન્યાયના ઉચ્ચ સિદ્ધાંતો પર તેમણે સામાજિક નવચેતનાનો સંચાર કર્યો. દુનિયાની સૌથી મોટી લોકશાહીના દૂરંદેશી બંધારણની રચનાથી તેમણે દેશના વિકાસનો પાયો નાંખ્યો. સમરસ સમાજના નિર્માણ માટે તેમણે આપેલા યોગદાનને યાદ કર્યું હતું.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments