Wednesday, March 25, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના ઉંચી માંડલ નજીકથી યુવાનનો મૃતદેહ મળ્યો

મોરબીના ઉંચી માંડલ નજીકથી યુવાનનો મૃતદેહ મળ્યો

મોરબી તાલુકાના ઊંચી માંડલ ગામની સીમમાં ટેસા અને સ્પેલ સિરામિક કારખાના વચ્ચે નર્મદા કેનાલ તરફ જવાના રસ્તેથી મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં સિમેરો સિરામિક ફેકટરીના લેબર કવાટર્સમાં ઊંચી માંડલ ખાતે રહેતા અજય રાજકુમાર બંસલ ઉ.25 નામના યુવકનો મૃતદેહ મળી આવતા બનાવ અંગે પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments