Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી નિવાસી નિવૃત પીએસઆઇ બળવંતસિંહ ઝાલાનું અવસાન

મોરબી નિવાસી નિવૃત પીએસઆઇ બળવંતસિંહ ઝાલાનું અવસાન

મોરબી નિવાસી નિવૃત પીએસઆઇ બળવંતસિંહ ઝાલાનું અવસાન

મોરબી : મૂળ પંચાસર હાલ મોરબી નિવાસી નિવૃત પીએસઆઇ બળવંતસિંહ ભાવુભા ઝાલા તે વિજયસિંહ તથા અજયસિંહ ઝાલા (ડી.વી.સાઉન્ડ)ના પિતાશ્રી તેમજ પ્રદ્યુમ્નસિંહ ઝાલા (રાજકોટ B.S.N.L.)ના મોટાભાઈનું તા.17ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે. સદગતની અંતિમ યાત્રા આવતીકાલે તા. ૧૮/૦૪/૨૦૨૫ના રોજ સવારે ૭ વાગ્યે તેમના નિવાસસ્થાન ગુજરાત હાઉસિંગ બોર્ડ શનાળા રોડથી નીકળશે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments