Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરતાં અને ગંદકી કરતાં 55 લોકો સામે દંડનીય...

મોરબી શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરતાં અને ગંદકી કરતાં 55 લોકો સામે દંડનીય કાર્યવાહી

મોરબી : મોરબી મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાએ શહેરી વિસ્તારમાં તારીખ 9 એપ્રિલ થી 16 એપ્રિલ સુધી પ્રતિબંધિત પ્લાસ્ટિક વપરાશકર્તા તથા ગંદકી કરતાં આસામીઓ સામે દંડની કાર્યવાહી હાથ ધરી હતી.

જેમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશકર્તા કુલ 19 આસામીઓને 14 હજાર રૂપિયાનો દંડ ફટકારાયો હતો તથા ગંદકી કરતાં 35 આસામીઓ પાસેથી 7 હજાર રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત જાહેરમાં કચરો સળગાવતા 1 આસામી પાસેથી 200 રૂપિયાનો દંડ વસુલ કરાયો હતો. સાથે જ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને જાહેરમાં ગંદકી ન ફેલાવવા અનુરોધ કરાયો છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments