Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiનવલખી પાટાવાળી મેલડી માતાજીનો નવરંગ માંડવો મહાપ્રસાદનું આયોજન

નવલખી પાટાવાળી મેલડી માતાજીનો નવરંગ માંડવો મહાપ્રસાદનું આયોજન

મોરબી જીલ્લાના માળીયા તાલુકાના નવલખી ગામે નવલખી ગામ સમસ્ત દ્વારા પાટાવાળી મેલડી માતાજી મંદિરે મેલડી માતાજી નો નવરંગ માંડવો તા ૨૧-૦૪ ચૈત્રવદ આઠમ ને સોમવારે ધામધૂમથી ઉજવાશે જેમાં સવારે ૧૦ વાગ્યાથી મહાપ્રસાદ યોજાશે ધર્મપ્રેમી જનતા એ આ નવરંગ માંડવા ના દર્શન કરવા અને મહાપ્રસાદ લેવા સમસ્ત નવલખી ગામ દ્વારા આમંત્રણ પાઠવ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments