Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમિશન નવ ભારત મોરબી જિલ્લા યુવા શાખાના હોદ્દેદારોની વરણી

મિશન નવ ભારત મોરબી જિલ્લા યુવા શાખાના હોદ્દેદારોની વરણી

મોરબી : મિશન નવ ભારત મોરબી જિલ્લા યુવા શાખામાં મોરબી તાલુકાના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. મિશન નવ ભારત ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ભાનુભાઈ મેર, ગુજરાત યુવા પ્રદેશ પ્રમુખ પ્રથમભાઈ અમૃતિયા, મોરબી જિલ્લા પ્રમુખ રામભાઈ જીલરિયા, મોરબી જિલ્લા યુવા પ્રમુખ આર્યનભાઈ ત્રિવેદી દ્વારા મોરબી તાલુકા યુવા મોરચાના હોદ્દેદારોની વરણી કરાઈ છે.

મિશન નવ ભારત મોરબી તાલુકા યુવા પ્રમુખ તરીકે દિવ્યરાજસિંહ જાડેજા, મહામંત્રી તરીકે અભયભાઈ ઘોડાસરા અને ઓધવજીભાઈ પરમાર, ઉપપ્રમુખ તરીકે આયુષભાઈ જાની, નિખિલભાઈ કુંભરવાડીયા, પારસભાઈ સોલંકી, ક્રિશભાઈ ગણાત્રા, મંત્રી તરીકે ધ્રુમીનભાઈ ગોસાઈ, ક્રિષ્નભાઈ સનાવડા, પ્રહલાદભાઈ પરમાર અને સુનીલભાઈ સાંતોલાની વરણી કરાઈ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments