Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiટંકારામાં રેલી કાઢી લોકોએ નગરપાલિકા રદ કરવાની ઉગ્ર રજુઆત કરી

ટંકારામાં રેલી કાઢી લોકોએ નગરપાલિકા રદ કરવાની ઉગ્ર રજુઆત કરી

ટંકારામાં રેલી કાઢી લોકોએ નગરપાલિકા રદ કરવાની ઉગ્ર રજુઆત કરી

મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં વર્ષો પછી રાજ્ય સરકારે ટંકારા તાલુકામાં નગરપાલિકાની રચના કરી હતી. પણ આ નગરપાલિકા બની ત્યારથી સ્થાનિકો દ્વારા વિરોધનો સુર ઉઠ્યો છે. એનું કારણ સ્થાનિકોના કહેવા મુજબ નગરપાલિકા બનાવવા માટે વિશ્વાસનો મત લેવામાં આવ્યો નથી.તેથી ટંકારામાં નગરપાલિકા રદ કરવાંની સ્થાનિકોમાં ઉગ્ર માંગ ઉઠી છે.

ટંકારામાં આજે લોકોએ રેલી કાઢી નગરપાલિકા રદ કરવાંની ઉગ્ર રજુઆત કરી છે. આ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા નગરપાલિકા રદ કરવા માંગ ઉઠી છે. સ્થાનિકોએ રેલી કાઢી નવ નિયુક્ત નગરપાલિકા રદ કરવાની માંગ કરી છે. પાલિકા બનાવવા માટે પૂરતી વસ્તી નહીં હોવાનું અને સ્થાનિકો ને વિશ્વાસમાં નહીં લેવામાં આવ્યા હોવાની રજુઆત કરી છે અને ટંકારા મામલતદાર ને આવેદનપત્ર આપી પાલિકા રદ કરવાની માંગ કરાઈ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments