Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiAICCનાં ઓબ્ઝર્વર સહિતના નેતાઓ કાલે મોરબી આવશે

AICCનાં ઓબ્ઝર્વર સહિતના નેતાઓ કાલે મોરબી આવશે

મોરબી : મોરબી ખાતે “સંગઠન સૃજન અભિયાન” અંતર્ગત આવતીકાલે તા. ૨૩ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે સર્કીટ હાઉસ ખાતે AICCનાં ઓબ્ઝર્વર બી.વી.શ્રીનિવાસજી અને શુભાષીની યાદવ તથા તેમની સાથે સહ પ્રભારી ડો.દિનેશભાઈ પરમાર (પૂર્વ મંત્રી ગુજરાત સરકાર) વાલજીભાઈ દનિચા (પૂર્વ ધારાસભ્ય, કચ્છ) હિતેશભાઈ વોરા (પૂર્વ પ્રમુખ, રાજકોટ જીલ્લા કોંગ્રેસ) અને મનુભાઈ પટેલ (પૂર્વ પ્રમુખ, સુરેન્દ્રનગર જીલ્લા કોંગ્રેસ સમિતિ) સહિતનાં આગેવાનો ઊપસ્થિત રહેવાના હોય નવા સંગઠનાત્મક પરિવર્તનને લઈ ચર્ચા કરશે અને માહિતિ આપશે. તેમ મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઈ પી.ચિખલીયાની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments