Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiઆવતીકાલે ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળના અમુક વિસ્તારોમાં વીજકાપ

આવતીકાલે ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળના અમુક વિસ્તારોમાં વીજકાપ

મોરબી : ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ તા.23ના રોજ અમુક વિસ્તારોમાં વીજપુરવઠો મેઇન્ટેનન્સની કામગીરી માટે બંધ રાખવામાં આવનાર છે. વુગા JGY ફીડર – ઘૂંટુ ગામ તથા આસપાસનો વિસ્તાર સવારે 8:00 થી 10:00 વાગ્યા સુધી બંધ રહેશે.

66કેવી ઊંચી માંડલ સબ સ્ટેશનમાંથી નીકળતા તમામ ફીડર સવારે 6:00 થી બપોરે 12:00 વાગ્યા સુધી બંધ રહેશે. આ ફીડરમાં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય ખેતીવાડી તેમજ ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણો માં વીજ પુરવઠો બંધ રહેશે. કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકાર ની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે. તેમ નાયબ ઇજનેર, ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments