Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરAvsannondh & Besnuમોરબી નિવાસી ધર્મેશભાઈ દિપકભાઈ મહેતાનું અવસાન, શનિવારે બેસણું

મોરબી નિવાસી ધર્મેશભાઈ દિપકભાઈ મહેતાનું અવસાન, શનિવારે બેસણું

મોરબી : મોરબી નિવાસી ધર્મેશભાઈ દિપકભાઈ મહેતા (ઉં.વ. 40) તે નિવૃત્ત ગુજરાત મેરિટાઈમ બોર્ડ નવલખી પોર્ટના કર્મચારી દિપકભાઈ કાંતિલાલ મહેતા તથા ઈલાબેન મહેતાના પુત્ર, અંકિતાબેન મહેતાના પતિ, ક્રીશાંત મહેતાના પિતા, શૈલેષભાઈ કાંતિલાલ મેહતા (નિવૃત નવલખી પોર્ટે કર્મચારી), હિતેષભાઈ કાંતિલાલ મહેતા અને જયકાંતભાઈ કાંતિલાલ મહેતા (નિવૃત નવલખી પોર્ટ કર્મચારી)ના ભત્રીજા, પ્રીતિબહેન ચિરાગકુમાર દવે તથા રિદ્ધિબેન અતુલકુમાર જોશીના ભાઈ, મોરબીના સિનિયર પત્રકાર અતુલભાઈ જોશી તથા અમદાવાદ રહેવાસી ચિરાગભાઈ દવેના સાળા, મિસરી ચિરાગકુમાર દવે, દેવ ચિરાગકુમાર દવે તથા વ્યોમ અતુલકુમાર જોશીના મામાનું તારીખ 24-4-2025 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું આગામી તારીખ 26-4-2025 ને શનિવારના રોજ સાંજે 4 કલાકથી 6 કલાક સુધી ચિત્રકૂટ સોસાયટી શેરી નંબર- 5, “બ્રહ્માણી નિવાસ”, જીઆઈડીસી પાછળ, શનાળા રોડ, મોરબી- 1 ખાતે તેમના નિવાસસ્થાને ખાતે રાખવામાં આવ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments