મોરબી નિવાસી ધર્મેશભાઈ મહેતાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી ધર્મેશભાઈ દિપકભાઈ મહેતા (ઉ.વ. 40) તે નિવૃત ગુજરાત મેરિટાઇમ બોર્ડના કર્મચારી દિપકભાઈ કાંતિલાલ મહેતા (મણિયારી મહેતા) અને ઇલાબેનના પુત્ર, અંકિતાબેનના પતિ, ક્રીશાંતના પિતા તથા પ્રીતિબેન ચિરાગકુમાર દવે અને રિદ્ધિબેન અતુલકુમાર જોશીના ભાઈનું તા. 24-4-2025 ને ગુરુવારના રોજ અવસાન થયું છે.











