Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiધારાસભ્ય જીતુભાઈ સોમાણીની અધ્યક્ષતામાં વાંકાનેર ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો

ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની અધ્યક્ષતામાં વાંકાનેર ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો

વાંકાનેર : વાંકાનેર ટાઉન હોલ ખાતે વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની અધ્યક્ષતામાં જમ્મુ કાશ્મીર પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા કરાયેલાં હુમલામાં નિર્દોષ હિન્દુઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેમને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, સંતો મહંતો, વેપારી એસોસિએશન સહિત બહોળી સંખ્યામાં સૌ લોકો ઉપસ્થિત રહી દિવંગતોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments