Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના લાલપર નજીક ટ્રક-કાર વચ્ચે અકસ્માત: ફરિયાદ નોંધાઈ

મોરબીના લાલપર નજીક ટ્રક-કાર વચ્ચે અકસ્માત: ફરિયાદ નોંધાઈ

મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે ઉપર લાલપર નજીક સર્વિસ રોડ ઉપર આવેલ ઓમકાર પેટ્રોલપંપમાં ડીઝલ પુરાવા જઈ રહેલ જીજે – 36 – એફ – 6010 નંબરની હ્યુન્ડાઈ વર્ના કારને જીજે – 01 – એલટી – 9696 નંબરના ટ્રક ચાલકે ઠોકર મારી દરવાજામાં તેમજ બમ્પરના ભાગે નુકશાન પહોંચાડતા કાર માલિક નરેન્દ્રભાઈ મુકેશભાઈ રાજગોર રહે.રૂષભનગર મોરબી વાળાએ ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments