Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના રંગપર નજીક સિરામિક ફેકટરીમાં વીજ શોક લાગતા શ્રમિકનું મૃત્યુ

મોરબીના રંગપર નજીક સિરામિક ફેકટરીમાં વીજ શોક લાગતા શ્રમિકનું મૃત્યુ

મોરબીના રંગપર નજીક સિરામિક ફેકટરીમાં વીજ શોક લાગતા શ્રમિકનું મૃત્યુ

મોરબી : મોરબી તાલુકાના રંગપર બેલા નજીક આવેલ સનટેન સિરામિક ફેકટરીના લેબર કવાટર્સમાં રહેતા દાદુરામ બિઝસેન ઉ.26 નામના પરપ્રાંતીય શ્રમિકને રાત્રીના સમયે વીજ શોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments