Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiલાલપર પાસે સર્વિસ રોડ પાસે કચરાના ઢગલામાં આગ ભભૂકી

લાલપર પાસે સર્વિસ રોડ પાસે કચરાના ઢગલામાં આગ ભભૂકી

મોરબીના લાલપર પાસે હાઇવે ઉપર સર્વિસ રોડ નજીક કચરાના ઢગલામાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. અહીં ધુમાડાના ગોટેગોટા વળ્યાં હોય, વાહનચાલકોને અહીંથી પસાર થવામાં પરેશાની થઈ રહી હતી. આ મામલે જાણ થતાં ફાયરની ટીમે ઘટના સ્થળે દોડી જઇ આગ પાણીનો મારો ચલાવી આગને ઓલવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments