Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiટંકારા પાંજરાપોળ ખાતે અબોલ જીવોને સુખડી ખવડાવી ધન્યતા અનુભવતા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા

ટંકારા પાંજરાપોળ ખાતે અબોલ જીવોને સુખડી ખવડાવી ધન્યતા અનુભવતા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા

ટંકારા પાંજરાપોળ ખાતે અબોલ જીવોને સુખડી ખવડાવી ધન્યતા અનુભવતા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા

મોરબી : ટંકારાના ધારાસભ્ય દુલર્ભજીભાઈ દેથરીયા દ્વારા પાંજરાપોળ ખાતે અબોલ જીવોને સુખડી ખવડાવવામાં આવી હતી.

ટંકારાના ધારાસભ્ય દુલર્ભજીભાઈ દેથરીયા દ્વારા પ્રજાના કામો ખૂબ જ ઝડપથી કરવામાં આવી રહ્યા છે. તેઓ પ્રજાના કામ સાથે સેવાકીય કામો પણ કરી રહ્યા છે. જેમાં ટંકારાના ધારાસભ્ય દુલર્ભજીભાઈ દેથરીયાએ ટંકારા પાંજરાપોળ ખાતે અબોલ જીવોને સુખડી ખવડાવી ધન્યતા અનુભવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments