Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના વોર્ડ નં.5માં પહેલગામ આતંકી હુમલાના મૃતકોને શ્રધ્ધાંજલી પાઠવાઈ

મોરબીના વોર્ડ નં.5માં પહેલગામ આતંકી હુમલાના મૃતકોને શ્રધ્ધાંજલી પાઠવાઈ

મોરબી : જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલામાં નિર્દોષ પર્યટકએ જીવ ગુમાવ્યા છે ત્યારે હુમલામાં મૃત્યુ પામેલા તમામ દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ આપવા માટે 28 એપ્રિલના રોજ મોરબીના વોર્ડ નંબર-5માં દરબારગઢ ચોક ખાતે રામજી મંદિર પાસે શ્રદ્ધાંજલિ સભા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહીને મૃતકના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી.આ શ્રદ્ધાંજલિ સભાનું આયોજન મોરબી શહેરના યંગ ઉપાધ્યક્ષ શ્રીમતી આરતીબા રાણા દ્વારા રાખવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments