Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા 5મીએ સંવિધાન બચાવો યાત્રા નીકળશે

મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા 5મીએ સંવિધાન બચાવો યાત્રા નીકળશે

મોરબી : આવતીકાલે તારીખ 5 મે ને સોમવારના રોજ મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા સંવિધાન બચાવો યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 10 કલાકે મહાત્મા ગાંધીજીની પ્રતિમા પોસ્ટ ઓફિસથી મહાનગરપાલિકા કચેરીએ ડો. બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યૂ સુધી આ સંવિધાન બચાવો યાત્રા નીકળશે તેમ મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments