Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના જુના બસ સ્ટેન્ડમાં મુસાફર લેપટોપ-મોબાઈલ ભરેલ બેગ ભૂલી ગયો, પોલીસે પરત...

મોરબીના જુના બસ સ્ટેન્ડમાં મુસાફર લેપટોપ-મોબાઈલ ભરેલ બેગ ભૂલી ગયો, પોલીસે પરત સોપ્યું

મોરબી પોલીસ પ્રજાલક્ષી કામગીરી માટે જાણીતી છે અરજદારોના ખોવાયેલા મોબાઈલ હોય કે પછી બેગ અને રોકડ રકમ પોલીસ મૂળ માલિકને શોધીને પરત સોપતી હોય છે ત્યારે જુના બસ સ્ટેન્ડમાં એક યુવાન પોતાનું લેપટોપ અને મોબીઅલ રાખેલ બેગ ભૂલી જતા પોલીસ ટીમે પરત સોપ્યું હતું

અન્ય રાજ્યના મુસાફર રવીન્દ્ર ભંડારી નામના યુવાન રાત્રીના ૨ વાગ્યા આસપાસ મોરબીના જુના બસ સ્ટેન્ડ ખાતે લેપટોપ અને મોબાઈલ સાથે બેગ બસ સ્ટેન્ડ પર જ ભૂલી ગયા હતા અને બસમાં બેસી ગયા હતા જેને ૧૧૨ નંબર પર આ અંગે જાણ કરતા પીસીઆરમાં ફરજ બજાવતા હસમુખભાઈ મયુરભાઈ અને લાલજીભાઈની ટીમે બેગ જુના બસ સ્ટેન્ડ ખાતેથી મેળવી મુસાફરને પરત સોપ્યું હતું જેથી મુસાફરે પોલીસ ટીમનો અભાર વ્યક્ત કર્યો હતો

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments