Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના મહેન્દ્રનગર ફીડર હેઠળના વિસ્તારોમાં કાલે સોમવારે વીજકાપ

મોરબીના મહેન્દ્રનગર ફીડર હેઠળના વિસ્તારોમાં કાલે સોમવારે વીજકાપ

મોરબી : તા. 5-5-2025ને સોમવારના રોજ નવી લાઈનના કામ તથા મેન્ટેનન્સની કામગીરી કરવાની હોઇ PGVCLના મોરબી ઇન્ડ. પેટા વિભાગ હેઠળ આવતો 11 કે.વી. મહેન્દ્રનગર ઇન્ડ. ફીડરમાં આવતા વિસ્તારોમાં સવારે 7 થી બપોરના 2 કલાક સુધી વિજકાપ રહેશે.
જેમા ટિમ્બડીના પાટીએથીમાળિયા ફાટક સુધીના તમામ ઇન્ડસ્ટ્રીયલ કનેક્શન, સોમનાથ પાર્ક સોસાયટી, રામધન આશ્રમ, સમર્પણ હોસ્પિટલ, શિવમ હોસ્પિટલ, પ્રભુ કૃપા ટાઉનશીપ, સુભાષ પાર્કમાં તમામ ઇન્ડસ્ટ્રીયલ કનેક્શન તથા મહેન્દ્રનગર ઇન્દિરા નગર વગેરે વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે. જેની આ ફીડરમાં આવતા તમામ વિજ ગ્રાહકોએ નોંધ લેવી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments