Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમાળિયા (મી.)માં બંદૂક સાથે શખ્સ ઝડપાયો

માળિયા (મી.)માં બંદૂક સાથે શખ્સ ઝડપાયો

માળિયા : માળીયા મીયાણાની સીમમાં ગુલાબડી વિસ્તાર પાસેથી સિંકદરભાઈ મુસ્તાકભાઈ કાજેડીયા રહે.સરકારી હોસ્પીટલ પાસે, માળિયા વાળાને હાથ બનાવટની જામગરી બંદુક સાથે પોલીસે પકડી લઈ આ હથિયાર કબ્જે કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં પીઆઈ આર.સી.ગોહિલ, પો.હેડકોન્સ એસ.જે.ઝાલા, પો.કોન્સ હરપાલસિંહ રાજપુત, રાયમલભાઈ શીયાર, જયપાલસિંહ ઝાલા, રવિભાઈ મીયાત્રા રોકાયેલ હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments