Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં ABVP દ્વારા મહારાણા પ્રતાપસિંહજીની જન્મજયંતી નિમિત્તે પુષ્પહાર અર્પણ

મોરબીમાં ABVP દ્વારા મહારાણા પ્રતાપસિંહજીની જન્મજયંતી નિમિત્તે પુષ્પહાર અર્પણ

મોરબી : ABVP મોરબી દ્વારા ભારતના વીર યોદ્ધા મહારાણા પ્રતાપસિંહજીની જન્મજયંતી નિમિત્તે પુષ્પહાર અર્પણ કરવામાં આવ્યા હતા.

આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા ૯ મે એટલે કે ભારતના વીર યોદ્ધા અને મા ભારતીના વીર સપૂત વીર શિરોમણિ મહારાણા પ્રતાપસિંહજી ની જન્મ જયંતી નિમિતે મહારાણા પ્રતાપ સર્કલ ખાતે પુષ્પહાર અર્પણ કરવામાં આવ્યા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments