Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiઆયુષ હોસ્પિટલમાં ન્યુરો વિભાગ દ્વારા જટિલ સર્જરી સફળતાપૂર્વક કરાઈ

આયુષ હોસ્પિટલમાં ન્યુરો વિભાગ દ્વારા જટિલ સર્જરી સફળતાપૂર્વક કરાઈ

પોરબંદરના 75 વર્ષના દાદાને પડી જતા પીઠના D11 અને D12 મણકાની ભાંગ તૂટ (ફ્રેક્ચર) થયેલ હતું  જેથી ઉભા રહેવામા તેમ જ ચાલવામા ખૂબ તકલીફ થતી (પેરાપેરેસિસ) અને કમરનો અસહ્ય દુખાવો (backpain) થતો હતો. ઉમરને લીધે તેમના મણકા પોલા પડી ગયા. (osteoporosis) હોવાથી ઓપરેશન વડે મુકેલ સ્ક્રૂ ફેઇલ જવા નો ભય હતો. તેમજ હૃદય 40% જ કામ કરતુ હોવાથી જીવ નુ જોખમ પણ હતું. આવી કપરી પરિસ્થિતિમાં આયુષ હોસ્પિટલ મોરબી ખાતે ન્યુરોસર્જન ડૉ. પ્રતિક પટેલ તથા એનેસ્થેટિસ્ટ ડો. અદિતિ મેડમએ સીમેન્ટ સાથે સ્ક્રૂનો ઉપયોગ કરી 75 વર્ષીય વડીલના મણકાનું ઓપરેશન સફળતા પૂર્વક પાર પાડ્યું હતું.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments