Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના ત્રાજપરમાં જુગાર રમતા મહિલા સહિત 5ની ધરપકડ

મોરબીના ત્રાજપરમાં જુગાર રમતા મહિલા સહિત 5ની ધરપકડ

મોરબી સિટી બી ડિવિઝન પોલીસે મોરબીના સામાંકાંઠે આવેલ ત્રાજપરમાં જાહેરમાં જુગાર રમતા એક મહિલા સહિત 5 લોકોને પકડી લઈ તેમની સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી સિટી બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે ત્રાજપર ખારીમાં રામજી મંદિર પાસે શેરીમાં જાહેરમાં જુગાર રમતા સવજીભાઈ ભીમાભાઈ સરાણીયાઈ ઉ.વ.૬૦ રહે. ત્રાજપર પંચની માતાવાળી શેરી મોરબી-૨, સોમાભાઈ અરજણભાઈ મકવાણા ઉવ.૫૬ રહે. ત્રાજપર ચોરસવાળી શેરીમાં મોરબી-૨, લાભુભાઈ કાનજીભાઈ પાટડીયા ઉ.વ પર રહે ત્રાજપર ખારી મોરબી-૨, બેચરભાઈ કાળુભાઈ બારૈયા ઉ.વ.૬૦ રહે. કુબેર ધાર ત્રાજપર ખઆરી મોરબી-૨, શારદાબેન સોમાભાઈ મકવાણા ઉ.વ.૫૪ રહે. ત્રાજપર ચોરાવાળી શેરીમાં મોરબી-૨ને રોકડા રૂ.૧૦,૨૭૦/- ના મુદામાલ સાથે પકડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ કામગીરીમાં પીઆઈ એન.એ.વસાવા, એ.એસ.આઈ. જીતેન્દ્રકુમાર અધારા, પો.હેડ કોન્સ જગદિશભાઈ ડાંગર, વિજયભાઈ બાર, રાજેશભાઈ ડાંગર,સંજયભાઈ રાઠોડ, જયપાલભાઈ લાવડિયા, પો.કોન્સ. સિધ્ધરાજસિંહ ઝાલા, વિપુલભાઈ બાલસરા, ભાવેશભાઈ કોટા, રાજપાલસિંહ જાડેજા, દેવાયતભાઈ રાઠોડ તથા પ્રિયંકાબેન પૈજા રોકાયેલ હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments