Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં છેલ્લા 3 વર્ષથી NDPS ગુનામાં ફરાર ઇસમ નવસારીથી ઝડપાયો

મોરબીમાં છેલ્લા 3 વર્ષથી NDPS ગુનામાં ફરાર ઇસમ નવસારીથી ઝડપાયો

મોરબીમાં એનડીપીએસ ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા ઈસમને મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમે નવસારીથી ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા કાર્યરત હોય દરમિયાન બી ડીવીઝન પોલીસ મથકમાં આરોપી ગુલાબચંદ કમલાશંકર યાદવ (ઉ.વ.૪૯) હાલ રહે બિમલપુર અંબાવાડી, લક્ષ્મીનગર નવસારી મૂળ રહે યુપી વાળો ઇસમ નવસારી હોવાની બાતમી મળતા ટીમને નવસારી મોકલી આરોપીને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments