Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવાંકાનેરમાં પાણીની સમસ્યા હલ કરવા પાણીના બોરનું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી

વાંકાનેરમાં પાણીની સમસ્યા હલ કરવા પાણીના બોરનું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી

વાંકાનેર શહેરનાં લોકોને ઉનાળામાં પુરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે આજે વાંકાનેર નગરપાલિકા દ્વારા પાણીનાં બોરનું ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનાં વરદ્હસ્તે ખાતમુહૂર્ત  કરવામાં આવ્યું હતું. તે પ્રસંગે વાંકાનેર નગરપાલિકા ચીફ ઓફિસર સરૈયા, વાંકાનેર નગરપાલિકા પ્રમુખ ડિંપલબેન સોલંકી, વાંકાનેર નગરપાલિકા કાઉન્સિલરો તેમજ બહોળી સંખ્યામાં સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. અને બોરનાં સ્થળે જીતુભાઈ સોમાણી પોતે હાજર રહી અને સતત મોનીટરીંગ કરેલ હતું.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments