Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી મનપા દ્વારા 15મેએ નેહરૂ ગેઈટથી ગ્રીન ચોક સુધી સફાઈ ઝુંબેશ હાથ...

મોરબી મનપા દ્વારા 15મેએ નેહરૂ ગેઈટથી ગ્રીન ચોક સુધી સફાઈ ઝુંબેશ હાથ ધરાશે

મોરબી મહાનગરપાલિકા દ્વારા તારીખ 15 મે ને ગુરુવારના રોજ સવારે 10 કલાકે શ્રમદાન ફોર મોરબી અન્વયે નેહરૂ ગેઈટ થી ગ્રીનચોક ખાતે સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. આ સફાઈ ઝુંબેશ અભિયાનમાં લોકોનો પણ સહકાર જરૂરી છે. સુવર્ણકાર એસોસિએશન મોરબી તેમજ દરબારગઢ થી નગરદરવાજા વિસ્તારમાં દુકાન ધરાવતાં સર્વે વેપારીઓ દ્વારા તથા અધિકારીઓની પણ આ સફાઈ ઝુંબેશમાં જોડાશે.

આ વિસ્તારના રહેવાસીઓ, શહેરની સામાજિક, ધાર્મિક તથા બિન સહકારી સંસ્થાઓ તેમજ નગરજનોને આ અભિયાનમાં જોડાવવા મોરબી મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. 15 મેએ સવારે 10 વાગ્યે ગ્રીન ચોકમાં સૌને એકઠાં થવા જણાવાયું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments