Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના જાંબુડિયા ઓવરબ્રિજ નીચેથી વરલી મટકાનો જુગાર રમાડતો એક ઝડપાયો

મોરબીના જાંબુડિયા ઓવરબ્રિજ નીચેથી વરલી મટકાનો જુગાર રમાડતો એક ઝડપાયો

મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે ઉપર જાંબુડિયા ગામ નજીક આવેલ ઓવરબ્રિજ નીચેથી તાલુકા પોલીસે જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી કિરીટભાઈ મનસુખભાઇ સોલગામા ઉ.56 રહે.જાંબુડિયા વાળાને ઝડપી લઈ રોકડા રૂપિયા 480 તેમજ વરલી મટકાનું સાહિત્ય કબજે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments